Vithalbhai Patel

Mayor of Mumbai

Mayor of Mumbai ૧૯૨૪ના ડિસેમબર દરમ્યાન, ગાંધીજી દ્વારા શરુ કરાયેલ ૧૯૨૧ના અસહકાર આંદોલનની અસર ધીરે ધીરે ઓછી થઈ રહી હતી. ગાંધીજી પોતે બ્રિટિશ સરકારના કેદી તરીકે યરવડા જેલમાં કેદ હતા. અને આવા સમયે બ્રિટિશ સરકારને ભારતમાંથી હાંકી કાઢવાની વાત એક દિવસ્વપ્ન કે વાહિયાત લાગવા માંડી હતી. અને બ્રિટિશ સરકાર પોતાની પકડ દેશ પર મજબૂત કરી… Continue reading Mayor of Mumbai